18 February 2015

Kendriya Vidyalaya Shahibaug,Ahemedabad Teachers Recruitment 2015

Post Name:
1.PGT
2.TGT
3.PRT
4.Computer Instrictor
5.Games Coached/Music & dance
6.Spoken English
7.Pre-Primary
8.German Language Teacher
9.Aaya for Pre-Primary(Female)
10.Doctor(Female)
11.Nurse (Female)
12.Counsellor (Female)

Education Qualification:See Detailed in Notification

Age Limit:18 Years to 65 Years

Walk in Interview Date:27,28 February 2015

Notification:Click Here

Application Form:Click Here

9 February 2015



મિત્રો ટૂંકજ સમય માં તલાટી ની જગ્યાઓ માટેની જાહેરાત આવાની છે અને આ જાહેરાત માં પણ સ્પર્ધાત્મક પરીક્ષાના નાં આધારે નિમણુંક થવાની છે , તેમજ  PSI, ASI અને કોન્સ્ટેબલ  ની પણ પરિક્ષા પણ ટૂંક સમય માં લેવાનાર છે .તો આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવા અને ખુબજ મહેનત કરવા માટે આપણા માટે એક સરસ વિકલ્પ છે અને તેના દ્વારા આપ સફળતા મેળવી શકો છો .....

તેના માટે કછુઆ વેબસાઈટ તમને ડેઈલી ટેસ્ટ પ્રોવાઈડ કરે છે જેથી આપ તેમાં રોજે રોજ પ્રેક્ટીસ કરી ઘરે બેઠાજ તૈયારી કરી શકો છો .

આ પરીક્ષાઓ સિવાય પણ બીજી અન્ય પરીક્ષાઓની તૈયારી માટે ના પણ ઘણા બધા વિકલ્પો કછુઆ વેબસાઈટ માં ઉપલબ્ધ છે.

કછુઆ વેબસાઈટ  CCC,GPSC ,NET તેમજ અન્ય સ્પર્ધાત્મક exam માટે ડેઈલી ટેસ્ટ પ્રોવાઈડ કરે છે. રોજ તમે ટેસ્ટ ( kachhua.com વેબસાઇટ પર ઓનલાઈન ) આપશો બીજા દિવસે આ ટેસ્ટ નું પરિણામ , જવાબો તેમજ તમારો ગુજરાતમાં રેન્ક અને સોલ્યુસન જોઈ શકો છો.અને આ રીતે ટેસ્ટ આપવા માટે સબસ્ક્રીપ્સન ચાર્જ છે માત્ર ૨૦૦ રૂપિયા.

આપની ઇન્ક્વાયરી નોધાવવા અને વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

5 February 2015

પંચાયતોમાં તલાટીઓની અછત ઓછી થશેઃ ૨૪૪૦ ભરતી માટે મંજુરી

ત્રણ મહિનામા ભરતી પ્રક્રિયા પૂરી કરી નિમણૂકો આપવાનો પ્રયાસઃ મંત્રી કવાડિયા

ગુજરાત સરકાર દ્વારા પંચાયત ક્ષેત્રના તલાટી મંત્રીઓની ખાલી જગ્‍યા ભરવા દરેક જિલ્લા પંચાયતમાંથી વિગતો માગવામાં આવેલ. તેના આધારે ૨૪૪૦ નવા તલાટીઓની ભરતી કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ પરીક્ષા લેવા સહિતની ભરતી પ્રક્રિયા શરૂ થશે. નજીકના દિવસોમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થનાર જાહેરાતમાં ઉમેદવારની લાયકાત અને પરીક્ષા પદ્ધતિ સહિતની વિગતો દર્શાવવામાં આવશે. નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ ફીકસ પગાર અને ત્‍યાર પછી પુરો પગાર આપવામાં આવશે.
પંચાયત ક્ષેત્રે તલાટીઓની મોટી ઘટ નિવારવા સરકારે ૨૪૪૦ જગ્‍યા પર ભરતી કરવા મંજુરી આપી છે. પંચાયત ક્ષેત્રે એક સાથે આટલી મોટી (૨૪૪૦) તલાટીઓની ભરતી પ્રક્રિયા થાય તેવુ પ્રથમ વખત બનશે. પંચાયતોમાં તલાટીઓની ખેંચમા રાહત થશે અને ૨૪૪૦ યુવકોને સરકારી નોકરી દ્વારા રોજગારીની તક મળશે. ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી સંખ્‍યા જોતા ૨૪૪૦ જગ્‍યા માટે લાખો ઉમેદવારો અરજી કરે તેવી ધારણા છે.
દરમ્‍યાન પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયાએ જણાવેલ કે, ઘરે ઘરે શૌચાલય સહિતની ગ્રામ વિકાસની મહત્‍વની કામગીરીમાં તલાટીઓની પાયાની ભૂમિકા રહે છે. તલાટીઓની ખેંચ નિવારવા અને હાલના તલાટીઓનું કાર્યભારણ ઘટાડવા મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તથા નાણામંત્રી શ્રી સૌરભ પટેલે પંચાયત વિભાગને ૨૪૪૦ જગ્‍યા પર ભરતી કરવા મંજુરી આપી છે. ટૂંક સમયમાં પારદર્શક પદ્ધતિથી ભરતી પ્રક્રિયા શરૂ થશે. ૩ મહિનામાં નવા તલાટીઓને નિમણૂક આપી દેવાનો પ્રયાસ છે.

2 February 2015


હા, દોસ્તો,
તમારો ફોન પણ માઉસ અને કીબોર્ડનું કામ આપી શકે છે.
હું પીસીમાં ટાઈપ કરું અને ફોનમાં ટાઈપ થાય તો કેવું સારું?
આવો સવાલ થયો....અને જવાબ ઉલટો મળ્યો....હા, બંધુઓ ભગિનીઓ દર વખતે જોઈએ તેવોજ જ જવાબ મળે તેવું કહી શકાય નહિ. પણ મને ઉલટો જવાબ મળ્યો તેમાં પણ મજા આવી. થયું કે લાવને આ વાત ગુજનેટના માધ્યમથી શેર કરું.
ફોનમાં ટચસ્ક્રીન પર આંગળી ફેરવો એટલે તમારા પીસીના માઉસનું કામ થાય. માઉસનું તમામ કામ ફોનની ટચસ્ક્રીન કરી આપે. અરે અંગ્રેજી ટાઈપ પણ કરો એટલે પીસીમાં ટાઈપ થાય.
તમારા પીસીમાં બ્લ્યુટુથ હોવું અનિવાર્ય છે, અથવા વાઈફાઈ કનેક્શન હોય તો પણ ચાલે.
 સૌ પ્રથમ એપ્સ ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.
પછી નીચે આપેલ લિંક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી, તેને અનજીપ કરો. 
તેના પર ડબ્બલ ક્લિક કરો.
ફોનનું બ્લ્યુટુથ શરુ કરો.
પીસીનું બ્લ્યુટુથ શરુ કરો.
તમારા ફોનમાં એપ્લીકેશન શરુ કરો.
ફોનમાં બ્લ્યુટુથ આવશે તેન પર ક્લિક કરો.
તમારા પીસીનું બ્લ્યુટુથ સ્કેન થશે. તેના પર ક્લિક કરો.
બસ, તમારો ફોન હવે માઉસનું અને કીબોર્ડનું કામ આપશે.