24 December 2014

GSSSB Binsachivalay Clerk Official Provisional Answer key Declared (21-12-2014)Click Here Published on 23-12-2014 
Cleck Here

21 December 2014

Binsachivalay Clerk Question

Binsachivalay Clerk Question Paper/Answerkey 
(21/12/2014)

Binsachivalay Clerk Question Paper/Answerkey

19 December 2014


Vidyasahayak Bharti (6 to 8) 2014-15 Provisional Merit List Notification Declare


Educational Updates on 19/12/2014

15 December 2014

14 December 2014


ba

How to Share PDF, doc, Excel, apk, Rar and Zip files on WhatsApp

How to share PDF,Doc,excel, apk, Rar and zip files on WhatsApp

મિત્રો 
અત્યારે સોસિયલ મીડિયા નાં જમાનામા WhatsApp નું ચલન દિવસે દિવસે વધતું જાય છે આપણે WhatsApp દ્વારા ફોટા, વિડિયો, ટેક્ટ મેસેજીસનું સરળતાથી Sharing  કરીએ છીએ મિત્રો અત્યારે WhatsApp દ્વારા તમારા સ્વજનો મિત્રો સાથે તમે હર હંમેશ જોડાયેલા રહી શકો છો WhatsApp દ્વારામારો જુનું પુરાણો દોસ્ત  યજ્ઞેશ પુરોહિત હમણાં થોડા સમય પહેલાજ 16 વર્ષે મળ્યો તે પણ મારા બનાવેલા ccc નાં વિડીયોને કારણે ... પણ  ધણાં  મિત્રોને પ્રશ્ન હતો કે WhatsApp દ્વારા જો  PDFDocexcelapkRar and zip fileને મિત્રો સાથે Share થઇ શકાતી હોય તો  .......... તો આ રહ્યો તેનો ઉપાય જોવા માટે નીચેનો વિડીયો એક વાર જોઈ લો તમારા માટે કામ આસાન બની જશે અને આ બાબત તમારા મિત્રો ને જરૂર જણાવશો તેમને પણ ઉપયોગી બનશે

http://youtu.be/-FqfIQ6dwuc


ba


4 December 2014



મોદી સરકાર કેન્‍દ્રીય કર્મચારીઓને ઝાટકો આપવાની તેયારીમાં: પગાર અને પેન્‍શનના વધતા ખર્ચથી સરકાર ચિંતિત : હાલ નિવૃતિ વય ૬૦માંથી ઘટાડીને પ૮ કરવા અંગે નાણા 

મંત્રાલયમાં થતી સમીક્ષાઃ બજેટમાં જેટલી જાહેરાત કરશે ?

સરકારી નોકરી કરનારાઓ માટે નિવૃત થવાની ઉંમર ૬૦ વર્ષથી ઘટાડીને પ૮ વર્ષ થઇ શકે છે. કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદી સરકાર ટુંક સમયમાં જ આ અંગેની જાહેરાત કરી શકે છે. નવી-નવી યોજનાઓનું એલાન કરી દેશના લોકો તરફથી વાહ-વાહ મેળવનાર પીએમ મોદી હવે કેન્‍દ્રીય કર્મચારીઓને નિરાશ કરનાર ફેંસલો સંભળાવવાનું મન બનાવી ચુકયા છે. સરકાર નિવૃતિ વય ઘટાડવા ગંભીરપણે વિચાર કરી રહી છે.
   સુત્રોના જણાવ્‍યા પ્રમાણે નવી ભરતી થનાર કર્મચારીઓને તો પ૮ વર્ષમાં જ રિટાયર્ડ કરી દેવાશે પરંતુ પહેલેથી કામ કરતા કર્મચારીઓને તો સરકાર પ૮ વર્ષની ઉંમરે નિવૃત કરતી વેળાએ તેમને બચેલા સમયનું વેતન અને વિમાનો લાભ આપવા વિચારી રહી છે. આ અંગે કેન્‍દ્રીય બજેટમાં નાણામંત્રી મહત્‍વની જાહેરાત કરી શકે છે. પગાર અને પેન્‍શનના સતત વધતા ખર્ચને કારણે સરકારે નિવૃત વય ૬૦માંથી ઘટાડીને પ૮ વર્ષ કરવાનો નિર્ણય લેવાનુ નક્કી કર્યુ છે. હાલ નાણા મંત્રાલયમાં નિવૃતિ વય ઘટાડવા અંગેની સમીક્ષા થઇ રહી છે. સાતમાં વેતનપંચની ભલામણો બાદ કેન્‍દ્ર સરકારનો પગાર પરનો ખર્ચ ૩૩ ટકા વધી જશે. સાતમાં વેતનપંચની ભલામણો ર૦૧૬થી લાગુ થાય તેવી શકયતા છે.
   દેશભરમાં કેન્‍દ્ર સરકારના પ૦ લાખ કર્મચારીઓ છે. ૧૯૯૮માં એનડીએ સરકારે નિવૃતિ વય બે વર્ષ વધારી દીધી હતી. અત્રે એ નોંધનીય છે કે, સરકાર ઉપર પગાર અને પેન્‍શનનો બોજો સતત વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓનો પગાર દર ૧૦ વર્ષે બમણો થઇ જાય છે. શું અસર થશે ?
   કેન્‍દ્ર સરકારમાં નવી ભરતી ઉપર હાલ રોક છે. તેને ધ્‍યાનમાં રાખીને કર્મચારીઓ અને ઓફિસરો મોટી સંખ્‍યામાં નિવૃત થવાથી રોજગારીની તકો વધશે એટલુ જ નહિ જુના લોકો નિવૃત થવાથી અને નવા લોકો નોકરીમાં જોડાવાથી કેટલીક હદ સુધી પ્રોડકટીવીટી વધવાની શકયતા છે. સરકાર સેવામાં યુવાવર્ગને વધુ મહત્‍વ આપવા માંગે છે. નવુ લોહી સારૂ કામ કરી શકે તેવુ સરકારનું માનવુ છે.
   ર૦૦૭-૦૮માં સરકારનું પગાર બીલ ૧.૦૯ લાખ કરોડ હતુ જે ર૦૦૮-૦૯માં વધીને રૂ.૧.૪ લાખ કરોડ થઇ ગયુ હતુ. જયારે ર૦૦૯-૧૦માં તે વધીને રૂ.૧.૭ લાખ લાખ કરોડ થયુ હતુ. ર૦૧૦-૧૧માં ૧.૮૪ લાખ કરોડ અને ર૦૧૩-૧૪માં સરકારે પગાર માટે રૂ.ર.પ૪ લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. રેલ્‍વે, સંરક્ષણ, ગૃહ, પોસ્‍ટ અને રેવન્‍યુ એકાઉન્‍ટન્‍ટમાં સૌથી વધુ કર્મચારીઓ છે. સરકાર મુળ પગારમાં પ૦ ટકા ડીએ મર્જ કરવાનો નિર્ણય પણ ૭માં વેતન પંચમાં લેશે.
   સરકારનો ર૦૧૩-૧૪માં પેન્‍શન ઉપરનો ખર્ચ રૂ.૭૪૦૭૬ કરોડ થયો હતો. જયારે ચાલુ વર્ષમાં તે રૂ.૮૧૯૮૩ કરોડ થવાની શકયતા છે
.











3 December 2014


ઇન્ક્વાયરી ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો 
                          સિંઘમ બનાવાનો છેલ્લો મોકો 
 PSI ,Constable, ASI પરિક્ષા પાસ કરવા માટેનું ઓનલાઈન સાહિત્ય,ઘરે બેઠા

વિદ્યાર્થી મિત્રો, કછુઆ વેબસાઈટ આપને PSI ,Constable, ASI ની પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી ઓનલાઈન કરાવશે. PSI ,Constable, ASI ની પરિક્ષા સારી રીતે પાસ કરવા માટેના આ સંપૂર્ણ કોર્ષ ની ફી માત્ર 400 રૂપિયા છે. કછુઆ માં PSI, ASI અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે બે પ્રકારના કોર્ષ ચાલે છે.

(1)

PSI,ASI અને કોન્સ્ટેબલ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતો સાહિત્ય સાથેનો કોર્ષ.

PSI માટે :-ગુજરાતી અંગ્રેજી કાયદો સામાન્ય જ્ઞાન
કોન્સ્ટેબલ અને ASI માટે : કાયદોસામાન્ય જ્ઞાન અને અભ્યાસક્રમ અનુસારના મુદ્દાઓ
કોર્ષમાં શું હશે અભ્યાસક્રમ અનુસાર : સંપૂર્ણ સાહિત્ય નું PDF (ઓનલાઈન )વિડીઓ લેકચર , MCQ ટેસ્ટ. 
કોર્ષની કિમત: 400 રૂપિયા. કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી

(2) PSI, ASI અને કોન્સ્ટેબલ માટે રોજ MCQ ટેસ્ટ
રોજ 20 પ્રશ્નો નો MCQ ટેસ્ટ અને તેનું સોલ્યુશન 
કિંમત : 200 રૂપિયા
કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા 1 વર્ષ (જે વધુ હોય તે )
Special Offer Valid only for Today 1000Rs 400Rs 
      
360 Videos
 વિડીયો લેકચર ની મદદ થી તમારી સંપૂણ તૈયારી થઇ જશે.તમારે ટ્યુશન ક્લાસ જવાની જરૂર નહી પડે.
      
90 Tests
 ટેસ્ટ ની મદદ થી તમને ખબર પડશે કે  તમને કેટલું આવડે  છે. ટેસ્ટ એ  તમારી ક્ષમતા  જાણવાનું માધ્યમ છે .
       
Total Material
 તમને સંપૂણ સાહિત્ય આપવામાં આવશે જેના અંદર બધો જ અભ્યાસક્રમ કવર થઇ જશે.

1 December 2014

ધોરણ ૧૨ ના વિધાથીઓને JEE/GUJCAT ની પ્રેકટીસ માટે  
 વિદ્યાર્થી મિત્રો , JEE અને GUJCAT નું વેઇટેજ બોર્ડ ની પરિક્ષા કરતા વધુ છે.તેથી અત્યારથી JEE અને GUJCAT ની પરિક્ષા ની તૈયારી અને પ્રેકટીસ કરવી જોઇએ.આ માટે કછુઆ.કોમ દ્રારા ઓનલાઈન ટેસ્ટ ની વ્યવસ્થા કરવામાં આવી છે.જે નજીવા દરે તામારા ઘરે મોબાઈલ માં પ્રાપ્ય છે.વધુ માહિતી અને પુછપરછ માટે અહી ક્લિક કરી ઈન્કવાયરી ફોર્મ ભરવું .
                                             ક્લિક 

                                          Post IN ENGLISH
JEE/GUJCAT pratice test for 12th science students of GUJARAT 
 Dear Friends, Weigtage of JEE/GUJCAT in final marksheet is more than Board Exam.So it is advised to start preparing fwww.kachhua.com/webpartneror JEE/GUJCAT. Kachhua.com has started online test series for that at very afortable fees.To know more and apply for test click and submit your contact detail.
                                              CLICK