31 May 2014

શૈક્ષણીક સમાચાર


શૈક્ષણીક સમાચાર
Last date of online Application:12/06/2014
Merit will be Declare on 21/06/2014 0n 4 pm
Apply Online and See All Details:click here
Stay Connect with wwwBhaveshsutharcom for All Latest updates

29 May 2014

તા-31-05-2014 ના રોજ અગત્યની મીટીંગ અંગે નાં ખાસ મુદ્દાઓ અને પરીપત્ર....

તા-31-05-2014 ના રોજ ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવશે..

* પ્રવેશોત્સવ અંગેની ચર્ચા ( સંભવિત તારીખ -12,1314 જુન ગ્રામ્ય અને 19,20,21 શહેરી કક્ષાએ )

* વિદ્યાલક્ષ્મી બોન્ડની ચુકવણી તેમજ ખરીદી બાબત

* પ્રાથમિક શિક્ષકોની બદલીઓ અંગેની ચર્ચા વિચારણા.

* ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં વિકલ્પ કેમ્પના આયોજન માટે.

* અમદાવાદ,ગાંધીનગર,સાબરકાંઠા અને પોરબંદર જિલ્લામાં ઓનલાઇન કોમ્પ્યુટર પાઇલટ પ્રોજેક્ટની ચર્ચા વિચારણા.

* પ્રાથમિક વિભાગ-1 થી 5 માં વિદ્યાસહાયકોની નિમણુક અંગે.

* મુખ્ય શિક્ષક ભરતી અને બઢતી અંગે.

* મદદનીશ કેળવણી નિરક્ષકોની ભરતી અંગે ખાલી જગ્યાઓની માહિતી.

* રોસ્ટર રજિસ્ટર અધતન કરવા અંગે,

* તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યાઓનો ચાર્જ સોપવા તથા તેમની કામગીરી બાબત.

* વિદ્યાદીપ યોજના,વર્ધિત પેન્શન કેસોની સમીક્ષા,ફરજ મોફુકી કેસોની સમીક્ષા,કોર્ટમેટોરોની સમીક્ષા...

 Click here for download paipatra.

Lower primary vidhyasahak bharti second round declare. 

 (૧)બીજા તબક્કામાં ઉમેદવારો તા.૨૯/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.
(૨)બીજા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૨/૦૬/૨૦૧૪ થી તા.૦૪/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(૩)જનરલ કેટેગરીમાં ૬૮.૬૧% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(૪)જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

Teachers training time

Teachers training time changed Due to heavy heat wave Gujarat teachers training held in vacations time is changed.New time is 7:00 am to 12:30 pmHonorable Chief ministerAnandiben patel may be speech on first day of training.

Science Semester July Purak Parisha 2014

Science Semester July Purak Parisha 2014

27 May 2014

Circular

Circular: Non Granted Secondary Teacher Medical Allowance Babat

Non Granted Secondary / Higher Secondary Schools na Shaikshanik/ Bin Shaikshanik Karmachario ne Medical Allowance Manjur Karava Babat. » Hal Malata Per Month 100/- na Tabibi Bhattha Ni Rakam Vadhari Ne 01-03-2014 Thi 300/- Rupees per..

26 May 2014

TAT SECONADRY PAPAER SOLUTION

સામાજિક વિજ્ઞાન નાં ઉમેદવારો માટે અગત્ય ની સૂચના

IMPORTANT NOTICE FOR SOCIAL SCIENCE CANDIDATES (સામાજિક વિજ્ઞાન નાં ઉમેદવારો માટે અગત્ય ની સૂચના ) .......!


23 May 2014

Apps

શિક્ષણ સમાચાર

આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ ઉંચુ એટલેકે 94.14 ટકા પરિણામ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ ઉત્તર ગુજરાતે બાજી મારી છે અને તેથી સમગ્ર રાજ્યમાંથી સૌથી વધારે ઉંચુ પરિણામ પાટણ જિલ્લાનું નોંધવામાં આવ્યુ છે. પાટણનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 98.61 ટકા આવ્યુ છે જ્યારે રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ છોટા ઉદેપુરનુ આવ્યુ છે. છોટા ઉદેપુરમાં 55.16 ટકા પરિણામ નોંધવામાં આવ્યુ છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે વિજ્ઞાન પ્રવાહની પરિક્ષામાં 1,14,204 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કુલ પરિણામમાં 306 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 3,705 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો છે.
સરેરાશ પરિણામમાં વિદ્યાર્થીઓનું 93.98 ટકા અને વિદ્યાર્થીઓનું 94.43 ટકા પરિણામ નોંધવામાં આવ્યુ છે. અસારવા, ગોંડલ અને ધંધુકામાં 100 ટકા પરિણામ નોંધવામાં આવ્યુ છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 386 છે. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ સિટીનું પરિણામ 96.97 ટકા, અમદાવાદ રૂરલ 98.12 ટકા પરિણામ, રાજકોટમાં 97.09 ટકા પરિણામ, સુરતમાં 95.12 ટકા પરિણામ અને વડોદરા શહેરનું 90.70 ટકા પરિણામ આવ્યુ છે.

9 May 2014

ભરતી પ્રક્રિયા આવતી કાલ થી શરુ થશે જેમાં જે લોકોએ સ્થળ પસંદગી કરેલ છે તે કેન્સલ થશે અને નવેસર થી સ્થળ પસંદગી કરવાની થશે. જેમાં ઉમેદવારને કેટેગરી અને જનરલ એમ બે મેરીટ નંબર મળશે .

  • આવતી કાલે ૨ થી ૫ વાગ્યાની વચ્ચે નેટ ઉપર તમામ માહિતી મૂકાઈ  જશે .

  • આવતી કાલ થી ૧૬/૦૫ સુધી જીલ્લા પસંદગી અને ૨૧/૦૫ થી ગાંધીનગર તમામ પ્રોસેસ અને ઓર્ડર આપવા માં આવશે .

  • ૯ જુને હાજર કરશે....

    વધુ વિગત માટે ૯૭૧૪૩૧૧૨૩૩ પર મેસેજ કે વોટ્સએપ દ્વારા સંપર્ક કરવો ...જયેશ સોલંકી.

8 May 2014

Objective GK


સારસ્વત મિત્રો,

TET/TAT/HTAT ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર થઇ ગઇ છે.આની તૈયારી કરવા માગો છો?તો આપના માટે એક બેસ્ટ સોલ્યુશન હાજર છે. આ માટે કયાંય જવાની જરૂર નથી.તો વાચો કરન્ટ શતક પર  

લગભગ પ૦ લાખ કર્મચારીઓને ભેટ આપતા કેન્‍દ્ર સરકારે બાળકોને શિક્ષણ ભથ્‍થુ સહિત અનેક પ્રકારના અનુદાનમાં વધારો કર્યો છે. કાર્મિક મંત્રાલય તરફથી જારી એક આદેશમાં જણાવાયુ છે કે, કર્મચારી એક બાળકના શિક્ષણ માટે વર્ષમાં રૂ.૧૮૦૦૦નો દાવો કરી શકે છે. આ પહેલા તેઓને રૂ.૧ર૦૦૦ વાર્ષિક રિયેમ્‍બર્સમેન્‍ટ મળતુ હતુ.

      આ પ્રકારે શારીરિકરૂપથી વિકલાંગ બાળકોની દેખરેખ માટે મહિલા કર્મચારીઓને ખાસ ભથ્‍થા તરીકે હવે રૂ.૧૦૦૦ માસિકને બદલે રૂ.૧પ૦૦ મળશે. વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કેન્‍દ્રીય કર્મચારી વર્ષમાં ૩૬૦૦૦ રૂપિયાનો દાવો કરી શકે છે. આ પહેલા વિકલાંગ બાળકોના શિક્ષણ માટે કર્મચારી ર૦૦૦ રૂ. પ્રતિ મહિને દાવો કરવા અધિકાર મેળવતા હતા. કર્મચારીઓ માટે આ સુધારેલા ભથ્‍થાઓ જાન્‍યુઆરી ર૦૧૪થી લાગુ થશે.


પરિપત્ર


TAT EXAM DATE 25/5/2014

HIGHER SECONDARY TAT EXAM DATE DECLARED 

TAT EXAM DATE 25/5/2014

7 May 2014

Test Exam Date is 18/05/2014

Read Official Notification :click here

ટેટ ટાટ બુક

શિક્ષકમિત્રો હવે ટેટ  અને ટાટ ની પરીક્ષા આવી  રહી છે તો  તેના માટે મદદરૂપ  થાય  તે માટે બૂક અહિ મુકેલ છે તો ડાઉનલોડ  કરો  
ટેટ ટાટ બુક

શૈક્ષણિક સમાચાર