29 November 2014

.HTAT Recruitment 2013-14 Waiting Round Notification Declared

HTAT Recruitment 2013-14 Waiting Round Notification Published by Guj. Edu. Department.
Call Letter Download Date :01/12/2014 At 11:00 am
District Choice Date:04/12/2014
for Merit List &  Call Letter : Click Here (Not Declared). 
Note: Merit List &  Call Letter Not Published Yet. when Merit List &  Call Letter Published  I Put New Post in our Web.  Thanks.. 

20 November 2014

  • ગુજરાત હાઈકોર્ટમાં સામાજિક વિજ્ઞાન વિષયની વધારે જગ્યાઓ માટે કેસ કરવાનો નક્કી કરેલ છે .

  • એડવોકેટ તરીકે કૌશિકભાઈ પુજારા રહેશે.

  • વ્યક્તિ દીઠ ૨૦૦૦ રૂપિયા મારા ખાતામાં જમા કરવા ,

  • ખાતા નંબર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૩૦૯૬૦૫૬૧૧૫૩ (પૈસા નાખતી વખતે નામ જરૂર કન્ફર્મ કરવું)

  • કોઈ પણ જાતની બાહેધરી નથી કે ભવિષ્યમાં જગ્યાઓ વધશે ,આપણે મહેનત કરવાની છે કેમ કે ૨ કે ૫ હજાર માં આપણું કાઈ ખૂટી જવાનું નથી.

  • પૈસા નો વહીવટ પારદર્શક રહેશે .જ્યારે એડવોકેટ ફી આપવાની થાય ત્યારે તેમે ત્યાં રૂબરૂ જઈને પણ જોઈ શકો છો. 

  • ફી હાલ ૬ લાખ રૂપિયા નક્કી થયેલ છે છેલ્લે ૫.૫ લાખ રાખશે એવું જણાવ્યું છે , જો ફી થશે તોજ કેસ કરી શકીશું , એટલે જલ્દી થી જલ્દી પૈસા જમા કરાવો, અને અને પૈસા જમા થયા છે કે નહિ તે કન્ફર્મ કરી લેવું . 

  • એમ સમજી લેજો કે આ છેલ્લો અને છેલ્લો ચાન્સ છે ૨ કે ૫ હજાર ફરી કમાઈ લેવાશે પણ તક અને સમય ગયા પછી પાછો નહિ આવે હવે બહુજ સમય ઓછો છે એટલે મને ફોનમા બિનજરૂરી ચર્ચા ન કરતા ફક્ત પેમેન્ટ જમા કરાવા જ ફોન કરશો કારણ કે સમય નો બહું અભાવ છે . 

    અને ખાસ કરીને આપના પણ સામાજિક વિજ્ઞાન વિષય નાં જેટલા પણ મિત્રો સંપર્ક માં છે તેમના પાસે થી પણ પૈસા આપીને સહકાર કરવા વિનંતી કરશો . 

    લિ.
    જયદીપ દેવમુરારી
    ૯૦૩૩૦૮૫૧૮૫

Education News Update 20/12/2014