11 October 2015

ધોરણ 10ના વિદ્યાર્થીઓના ઓંલાઈન ફોર્મ ભરવા

            ધોરણ 10ના વિદ્યાર્થીઓના ઓંલાઈન ફોર્મ ભરવા તા 10.10.15 થી 8 .11.15 સુધી ભરી
વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા તમારી શાળાનું રજીસ્ટ્રેશન માં સુધારા   વધારા કર્યા પછી જ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન
ની માહિતી ખુલશે
જોઇ ઓંલાઈન ફોર્મ કેમ ભરવુ તે ઝડપથી સમજી જશો તો ફટાફટ વિડિયો બે-ત્રણ વાર જોઇ લો