5 June 2015

H TAT TET-2 TET-1 EXAME MATERIAL

સ્પર્ધાત્મક પરીક્ષાના તર્ક અને કોયડાની સંપૂર્ણ  તૈયારી કરો કછુઆ સાથે..!!! 

  • વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કી રાજ્ય લેવલની અને કેન્દ્ર સરકારની કોઈ પણ સરકારી ભરતી પરીક્ષામાં એક વિષય તર્ક હોય જ છે, જેથી જો તર્ક સારી રીતે તૈયાર હોય તો પ્રત્યેક પરીક્ષામાં સફળતા મેળવવી સરળ બની જાય છે.
  • તેથી આ કોર્ષ એવા તમામ વિદ્યાર્થી માટે ઉપયોગી છે.જેમને ભરતી પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવવાની છે.
  • આ કોર્ષ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી GPSC, Bank, Clerk, SSC, UPSC, તલાટી, આર્મી, PSI, TET, TAT, HTAT, NET, SLET, CMAT જેવી તમામ પરીક્ષામાં આવતા તર્ક વિષયની તૈયારી સરળતાથી કરી શકાય.
  • જો આપ આવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો આપને આ કોર્ષ જોઈન કરવો જ જોઈએ.
  • આપ ભવિષ્યમાં કોઈ ભરતી પરીક્ષા આપવાના હોવ તો પણ આ કોર્ષ તમને ઉપયોગી નીવડશે.

 સમાવિષ્ટ મુદ્ધા :
  •  Series,Analogy
  • વર્ગીકરણ
  • Coding-Decoding
  • લોહીના સબંધો
  • દિશાઓ
  • વેન ડાયાગ્રામ
  • ગોઠવણી ક્રમ
  • કેલેન્ડર/સમય
  • પાસા આધારિત પ્રશ્નો
  • ધન આધારિત પ્રશ્નો
  • આંકડાકીય ગણતરી
  • આંકડાકીય ખૂટતી સંખ્યા 

 આ કોર્ષ કેવીરીતે કરવો...

  • આ કોર્ષમાં તર્ક બેઝીકથી સરળ ભાષામાં શરૂ કરી એડવાન્સ તર્ક સુધી ભણાવવામાં આવશે.
  • પ્રત્યેક ચેપ્ટર અને ટોપિકના સૌ પ્રથમ આપણે વિડીયો ટ્યુશન આપવામાં આવશે, તે ચેપ્ટરના વિડીયો ધ્યાનથી જોયા પછી તેના રીડીંગ મટીરીયલ વાંચવાના રહેશે.આમ તે ચેપ્ટરના અંતે તે ચેપ્ટરના પરીક્ષામાં પુછાયેલા અને પૂછી શકાય તેવા MCQ પ્રશ્નોનો ટેસ્ટ હશે, જે આપે આપવાનો રહેશે, આ ટેસ્ટના પરિણામ પરથી તમને જાણ થશે કે આપે અભ્યાસ યોગ્ય રીતે કર્યો છે કે નહિ.
  • એક ચેપ્ટર પૂર્ણ થયા પછી તમને બીજા ચેપ્ટર એક પછી એક તમારા એકાઉન્ટમાં આપવામાં આવશે.

 kachhua પર સમાવેશ કરવામાં આવતી વિગત :

 વિડીઓ લેકચર : એડવાન્સ ગણિત કોર્ષમાં  વિડીઓ લેક્ચર્સ પૂરા પાડવામાં આવે છે. જેમાં તમામ મહત્વના મુદ્દાઓ આવરી લેવા માં આવ્યા છે. આ વિડીઓ લેક્ચર્સ થી તમે ઘરે બેઠા જ કોચિંગ ક્લાસ માં ભણવાનો અનુભવ કરી શકો છો.
 મટીરીયલ : એડવાન્સ ગણિત  કોર્ષમાં  online મટીરીયલ આપવામાં આવે છે જેનાથી તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં  વાંચી શકો છો.
 ટેસ્ટ અને સોલ્યુસન : એડવાન્સ ગણિત કોર્ષમાં  વિવિધ ટેસ્ટ આપવામાં આવે છે જેનાથી તમે સ્વમુલ્યાંકન  કરી શકો છો. આ ટેસ્ટ ના સોલ્યુશન પણ આપવામાં આવે છે. જેનાથી તમે સાચા જવાબ જાણી  શકો છો.