19 November 2014


સેકન્ડરી અને હાયર સેકન્ડરી ભરતી માટે ના સમાચાર .

૪ દિવસની અંદર ફાઈનલ મેરીટ મુકાય તેવી શક્યતા અને ડીસેમ્બરના પહેલા અઠવાડિયા માં પ્રથમ રાઉન્ડ આવે તેવી શક્યતા.

સેકન્ડરી વિભાગની જગ્યાઓ માં વધારો થાય તેવી શક્યતા.

ણિત વિજ્ઞાન વિષય ની વિદ્યાસહાયક ભરતી માટે ની જાતિવાર જગ્યાઓ (સંભવિત)

જનરલ -૯૬૫ 

ઓબીસી-૪૧૨

એસ .સી -૪૨૬

એસ.ટી-૧૨૦૦  

પ્રાથમિક શિક્ષકો ના હાયર ગ્રેડ માટે એચ ટાટ પાસ ફરજીયાત નો પરિપત્ર નાબુદ થાય તેવો પરિપત્ર ટૂંક સમય માં આવે તેવી શક્યતાઓ .