2 May 2014

આજે ગુજકેટની પરીક્ષા માટે પ્રવેશપત્રનું શાળાઓને વિતરણ

ડીઈઓ કચેરી ખાતેથી ફી રસીદ ઈશ્યુ કરાશે
ગુજરાત માઘ્યમિક અને ઉરચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ૮ મેના રોજ ગુજરાત રાજયમાં મેડીકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની ગુજકેટ-૨૦૧૪ પરી ાા યોજાનાર છે.જે અંતર્ગત ગુજકેટ-૨૦૧૪ની પરીક્ષા માટેનું એડમિશન કાર્ડ (ફીની રશીદ) વિજ્ઞાન પ્રવાહની ઉરચત્તર માઘ્યમિક શાળાઓને જિલ્લા       શિક્ષણાધિકારી કચેરી ખાતેથી બીજી મે શુક્રવારના રોજ સવારે ૧૧થી પાંચ દરમ્યાન મેળવી લેવાની સૂચના અપાઈ છે.

શિક્ષ બોર્ડના પરી ાા સચિવ દ્વારા તમામ ઉરચત્તર માઘ્યમિક શાળાઓના આચાર્યોને સંબોધીને જણાવાયું છે કે, ગુજરાત માઘ્યમિક અને ઉરચત્તર માઘ્યમિક શિક્ષ બોર્ડ, ગાંધીનગર દ્વારા ૮ મેના રોજ ગુજરાત રાજયમાં મેડીકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની ગુજકેટ-૨૦૧૪ પરી ાા યોજાનાર છે.જે અંતર્ગત ગુજકેટ-૨૦૧૪ની પરી ાા માટેનું એડમિશન કાર્ડ (ફીની રશીદ) વિજ્ઞાન પ્રવાહની ઉરચત્તર માઘ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતેથી બીજી મે શુક્રવારના રોજ સવારે ૧૧થી પાંચ દરમ્યાન મેળવી લેવાની સૂચના અપાઈ છે.

શિ
ક્ષણ બોર્ડના પરીક્ષા  સચિવ દ્વારા તમામ ઉરચત્તર માઘ્યમિક શાળાઓના આચાર્યોને સંબોધીને જણાવાયું છે કે, www.gseb.org પરથી હોલ ટીકિટ (પ્રવેશ પાત્ર)ની પ્રિન્ટ લઈ શકશે અને તે હોલ ટીકિટ તરીકે માન્ય રહેશે.

આજે ગુજકેટની
પરીક્ષા માટે પ્રવેશપત્રનું શાળાઓને વિતરણ