પાણી દ્વારા રોગોને દૂર કરવાની આ સહેલી અને સરળ પદ્ધતિ છે
માથાનો દુ:ખાવો, હાઈ
બીપી, લોહીની ઉણપ, જાડાપણું. બેહોશી, શ્વાસની
બીમારી, ખાંસી, લીવરની નબળાઈ, પેશાબની
બીમારી, ગેસ, કબજીયાત, એસીડીટી, નબળાઈ, આંખની બીમારી, માનસિક
રોગ, મહિલાઓને થનારી બીમારીઓ અને શરીરમાં ઉભી થનારી વિવિધ નવી
જૂની બીમારીઓને દૂર કરવા માટે જાપાનની સકનીરા એસોસિએશન દ્વારા
પાણીના પ્રયોગનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
પાણી દ્વારા રોગોને દૂર કરવાની આ સહેલી અને સરળ પદ્ધતિ છે. ભારત જેવા ગરીબ દેશ માટે તો આ વિધિ પૈસા ખર્ચ કર્યા સિવાય ચમત્કારી પદ્ધતિ સાબિત થઈ શકે છે. બસ જરૂર છે આને લોકો સુધી પહોંચાડવાની.